ભાવનગરમાં ગુનેગારોના ઘરોનું ડિમોલિશન.
ભાવનગરમાં ગુનેગારોના ઘરોનું ડિમોલિશન.
Published on: 23rd March, 2026

ભાવનગર SP નિતેશ પાંડે દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ, જેમાં 23 માર્ચથી અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન શરૂ થયું. આડોડિયા વિસ્તારમાં સિટી DYSP, LCB સહિત 200થી વધુ પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે 4 JCB મશીનો દ્વારા ડિમોલિશન ચાલી રહ્યું છે, જેમાં કોર્પોરેશન, PGVCL અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે.