અમદાવાદના વેજલપુરમાં અંગત અદાવતમાં ફાયરિંગ, ફરિયાદીને પગમાં ગોળી વાગી, પોલીસે તપાસ હાથ ધરી.
અમદાવાદના વેજલપુરમાં અંગત અદાવતમાં ફાયરિંગ, ફરિયાદીને પગમાં ગોળી વાગી, પોલીસે તપાસ હાથ ધરી.
Published on: 13th February, 2026

અમદાવાદના વેજલપુરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની, જેમાં અરબાઝ નામના આરોપીએ ફાયરિંગ કર્યું. અંગત અદાવતમાં થયેલા આ ફાયરિંગમાં અહેમદ પઠાણને પગે ગોળી વાગી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાની કિટલી પર બેસવા બાબતે તકરાર થઈ હતી.