અંકલેશ્વર GIDCમાં અકસ્માતોની હારમાળા: ગટ્ટુ ચોકડી પાસે ઓઇલ ઢોળાતા વાહનો સ્લીપ થયા.
અંકલેશ્વર GIDCમાં અકસ્માતોની હારમાળા: ગટ્ટુ ચોકડી પાસે ઓઇલ ઢોળાતા વાહનો સ્લીપ થયા.
Published on: 20th February, 2026

ભરૂચના અંકલેશ્વર GIDCમાં ગટ્ટુ ચોકડી પાસે રોડ પર ઓઈલ ઢોળાતા વાહનો સ્લીપ થયા, અકસ્માતો થયા. મહિલાને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાઈ, DPMC ફાયર ટેન્ડર દ્વારા ઓઈલ સાફ કરાયું, ટ્રાફિક પૂર્વવત થયો.