આધેડ મુસાફર દ્વારા સગીરાની છેડતી: વડોદરા ડેપોમાં પકડાયો.
આધેડ મુસાફર દ્વારા સગીરાની છેડતી: વડોદરા ડેપોમાં પકડાયો.
Published on: 14th May, 2026

સારંગપુરથી વલસાડ જતી બસમાં આધેડ મુસાફરે સગીર બાળકીની છેડતી કરી. વડોદરા ડેપો પર અભયમ ટીમે આધેડને પકડ્યા. પૂછપરછમાં આધેડે ઊંઘમાં હાથ અડી ગયો હોવાનું બહાનું કાઢ્યું, પણ મુસાફરોએ સત્ય જણાવ્યું. વેકેશન હોવાથી પરિવારે કાયદેસરની કાર્યવાહી ટાળી, પરંતુ આધેડે માફી માગી.