વિરમગામમાં જુગાર રમતા 5 લોકો પકડાયા; પોલીસે રૂ. 6,050નો મુદ્દામાલ જપ્ત કર્યો.
વિરમગામમાં જુગાર રમતા 5 લોકો પકડાયા; પોલીસે રૂ. 6,050નો મુદ્દામાલ જપ્ત કર્યો.
Published on: 09th March, 2026

વિરમગામના ભઠ્ઠીપરા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું, જેની કિંમત રૂ. 6,050 છે. આ ઘટના અંગે 5 શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે અને વધુ તપાસ ચાલી રહી છે.