ખેડા જીલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 1 મહિલા સહિત 3 લોકોના દુઃખદ મોત.
ખેડા જીલ્લામાં અકસ્માતના 3 બનાવમાં 1 મહિલા સહિત 3 લોકોના દુઃખદ મોત.
Published on: 09th March, 2026

ખેડા જીલ્લામાં અકસ્માતોની વણઝાર યથાવત છે. નેશનલ હાઈવે નં. 48 ગોબલજ બ્રિજ, મહેમદાવાદ-ખેડા બ્રિજ અને નરસંડા-વડતાલ રોડ ઉપર અકસ્માતો સર્જાયા. આ અકસ્માતોમાં એક મહિલા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. રોજબરોજ અકસ્માતના બનાવો બની રહ્યા છે.