SOGએ ₹17.18 લાખનો મુદ્દામાલ ઝડપ્યો: અફીણ, પોષડોડા પાવડર કબજે.
SOGએ ₹17.18 લાખનો મુદ્દામાલ ઝડપ્યો: અફીણ, પોષડોડા પાવડર કબજે.
Published on: 14th May, 2026

સાબરકાંઠા SOGએ હિંમતનગર-શામળાજી હાઇવે પરથી ₹6,55,350નો પોષડોડા પાવડર અને ₹55,000નું અફીણ ઝડપી લીધું. કુલ ₹17,18,350નો મુદ્દામાલ, જેમાં આઈશર ગાડી અને mobile નો સમાવેશ થાય છે, તે જપ્ત કરાયો. એક વ્યકિતની ધરપકડ, અને અન્ય બે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચાલુ છે.