Valsad: પારડીમાં 11 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, પોલીસે તપાસ શરૂ કરી.
Valsad: પારડીમાં 11 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, પોલીસે તપાસ શરૂ કરી.
Published on: 20th February, 2026

Valsad ના પારડીમાં 11 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી દુઃખદ મોત થયું. બાળક શાળાએથી પરત ન ફરતા શોધખોળ કરાઈ, તળાવ કિનારે બેગ અને ચપ્પલ મળ્યા. ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી, રહસ્ય અકબંધ.