ગુજરાતની શાળાઓમાં ૧,૧૪૧ વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી, ખેલકૂદને વેગ.
ગુજરાતની શાળાઓમાં ૧,૧૪૧ વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી, ખેલકૂદને વેગ.
Published on: 14th May, 2026

ગુજરાતમાં ૧,૧૪૧ વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી માટે મુખ્યમંત્રીની લીલીઝંડી. SAT મેરીટના આધારે પસંદગી, પારદર્શક પ્રક્રિયા. વયમર્યાદામાં વધારો - સામાન્ય માટે ૩૮, અનામત માટે ૪૩, અને અનામત મહિલાઓ માટે ૪૮ વર્ષ. રમતગમત અને રોજગારીની તકો વધશે.