રાગ બિન્દાસ: એક દર્દ દીવાની: સળગતાં સિલ્ક જેવી સિલ્વિયા: આ સુંદર અને સંવેદનશીલ સ્ત્રીના કાવ્યો છે.
રાગ બિન્દાસ: એક દર્દ દીવાની: સળગતાં સિલ્ક જેવી સિલ્વિયા: આ સુંદર અને સંવેદનશીલ સ્ત્રીના કાવ્યો છે.
Published on: 06th February, 2026

આ કાવ્યો સિલ્વિયા પ્લાથ નામની એક એવી સ્ત્રીના છે જેણે જીવવા માટે લખ્યું અને લખવા માટે જીવી. Sylvia Plath નો જન્મ અમેરિકાના બોસ્ટનમાં થયો હતો. તેજતર્રાર સિલ્વિયાને સ્મિથ યુનિવર્સિટીમાં સ્કોલરશિપ મળી. ન્યૂયોર્કમાં મેગેઝિનની નોકરીમાં તેનો અજંપો વધ્યો અને સંવેદનાવાળી સિલ્વિયાનું તૂટવું શરૂ થયું. 1963 માં તેનું જીવન સમાપ્ત થયું.