ટેક્સાસમાં H-1B વિઝા પર બ્રેક: 2027 સુધી નવી અરજીઓ બંધ થતા વિદેશી વ્યાવસાયિકોને અસર.
ટેક્સાસમાં H-1B વિઝા પર બ્રેક: 2027 સુધી નવી અરજીઓ બંધ થતા વિદેશી વ્યાવસાયિકોને અસર.
Published on: 28th January, 2026

ટેક્સાસમાં H-1B વિઝા અરજીઓ પર 2027 સુધી પ્રતિબંધ મૂકાયો છે. ગવર્નરના જણાવ્યા પ્રમાણે, ફેડરલ H-1B વિઝા કાર્યક્રમનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેનાથી અમેરિકન કામદારોની નોકરીઓ પર અસર થઈ રહી છે. તપાસમાં સામે આવ્યું કે સંસ્થાઓએ લાયક અમેરિકન ઉમેદવારો હોવા છતાં H-1B વિઝા ધારકોને નોકરી પર રાખ્યા. આ નિર્ણયથી ભારતીય પ્રોફેશનલ્સને અસર થશે.