IT જોબની લાલચે મ્યાનમાર: સાયબર ફ્રોડ, માનવ તસ્કરી અને ફેક કૉલ સેન્ટરનો કિસ્સો.
IT જોબની લાલચે મ્યાનમાર: સાયબર ફ્રોડ, માનવ તસ્કરી અને ફેક કૉલ સેન્ટરનો કિસ્સો.
Published on: 27th January, 2026

IT જોબની લાલચે થાઈલેન્ડને બદલે મ્યાનમાર લઈ જવાયો. સાયબર ફ્રોડ અને માનવ તસ્કરીનો શૉકિંગ કેસ. ફેક કૉલ સેન્ટરમાં કામ કરાવતા અને શંકા જાય તો પાંચ દિવસ લટકાવી રાખતા. અમદાવાદનો અનુજ (નામ બદલ્યું છે) પર્ફેક્ટ ઉદાહરણ છે. સાયબર ક્રાઇમ, વિઝા ફ્રોડ અને હ્યુમન ટ્રાફિકિંગનું કાતિલ કોકટેલ ધરાવતો આ કેસ છે. જેમાં દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘ડિજિટલ ડાકુ’ના આજના એપિસોડમાં કોઈ વેબ સિરીઝને પણ આંટે એવી આ ખોફનાક સત્યકથા છે.