બજેટ પહેલાં રઘુરામ રાજનની ચેતવણી: ભારત અને વિશ્વ ખતરનાક સમયમાંથી પસાર, 1990 જેવા સુધારા જરૂરી.
બજેટ પહેલાં રઘુરામ રાજનની ચેતવણી: ભારત અને વિશ્વ ખતરનાક સમયમાંથી પસાર, 1990 જેવા સુધારા જરૂરી.
Published on: 31st January, 2026

RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બજેટ પહેલાં ચેતવણી આપી છે: દુનિયા અને ભારત ખતરનાક દોરમાંથી પસાર થઈ રહ્યા છે. આ સમય લોન્ગ ટર્મ વિઝનનો છે. ભારતે ચીન પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ. AI માં રોકાણ કરવું પણ પસંદગીની કંપનીઓ પર નિર્ભરતા જોખમી છે. 1990 જેવા આર્થિક સુધારાની જરૂર છે.