પેટ્રોલ-ડીઝલ GSTમાં સામેલ થશે? સીતારમણે તૈયારી દર્શાવી, પણ રાજ્યોનો ઈનકાર.
પેટ્રોલ-ડીઝલ GSTમાં સામેલ થશે? સીતારમણે તૈયારી દર્શાવી, પણ રાજ્યોનો ઈનકાર.
Published on: 05th September, 2025

FM Nirmala Sitharamanએ GST સુધારા પછી પેટ્રોલ અને ડીઝલને GSTમાં શા માટે બાકાત રાખવામાં આવ્યા તેની સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે આના ફાયદા સીધા સામાન્ય લોકો સુધી પહોંચશે. જો કોઈ કંપની ફાયદા પહોંચાડવામાં અસમર્થ રહેશે તો કાર્યવાહી થશે. હાલ રાજ્યો આ માટે તૈયાર નથી.