વલસાડ કોંગ્રેસ જન અધિકાર અભિયાન: નવા તાલુકા પ્રમુખે ચૂંટણી જીતવા COMMITMENT દર્શાવી.
વલસાડ કોંગ્રેસ જન અધિકાર અભિયાન: નવા તાલુકા પ્રમુખે ચૂંટણી જીતવા COMMITMENT દર્શાવી.
Published on: 05th September, 2025

વલસાડના વલવાડામાં કોંગ્રેસના જન અધિકાર અભિયાનમાં નવનિયુક્ત તાલુકા પ્રમુખ પ્રવેશ પટેલે કાર્યભાર સંભાળ્યો. આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા COMMITMENT વ્યક્ત કરી, કાર્યકરોના કામો માટે તત્પરતા દર્શાવી. પ્રભારી પી.ડી. વસાવા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું. જેમાં અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને કોંગ્રેસના વિજયની ખાતરી આપી.