અમદાવાદ: ટિકિટ નિરીક્ષકે ટ્રેનમાં ભૂલી ગયેલું લેપટોપ બેગ મુસાફરને સોંપ્યું, ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
Published on: 05th September, 2025
પશ્ચિમ રેલ્વેના કર્મચારી શકીલ અહમદે ફરજ દરમિયાન ટ્રેનમાં રહી ગયેલ 2 લાખની કિંમતના લેપટોપવાળા બેગને મુસાફર સંદીપ પંડ્યાને પરત કર્યું. સંદીપ પંડ્યા અમદાવાદથી બોરીવલી જઈ રહ્યા હતા ત્યારે ગાડી નંબર 09208ના કોચ A/1માં બેગ ભૂલી ગયા હતા. મુસાફરે શકીલ અહમદ Dy CTIનો આભાર માન્યો, જેમણે ત્વરિત કાર્યવાહી કરી અને મોટી મદદ કરી.

Published on: September 05, 2025