ડાંગમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ: ત્રણ શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, ડાંગ જિલ્લો શિક્ષણમાં PROGRESSIVE.
ડાંગમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ: ત્રણ શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, ડાંગ જિલ્લો શિક્ષણમાં PROGRESSIVE.
Published on: 05th September, 2025

વઘઈ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો, જેમાં ધારાસભ્ય વિજય પટેલ હાજર રહ્યા. કલ્પનાબેન મહાલા સહિત ત્રણ શિક્ષકોને સન્માનિત કરાયા. વિજયભાઈ પટેલે ડાંગ જિલ્લાની શિક્ષણ ક્ષેત્રે PROGRESS ની વાત કરી. COMMON ENTRANCE TEST અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના MERIT SCHOLARSHIP મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું.