સુરતમાં PM મોદીના જીવન પર મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ "નમોત્સવ": સાંઈરામ દવે અને 150 કલાકારો રજૂ કરશે.
Published on: 05th September, 2025
તા. 7/09/2025નાં રોજ સુરતમાં લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા PM મોદીના જીવન પર મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ "નમોત્સવ" યોજાશે. સાંઈરામ દવે અને 150 કલાકારો એક્ઝિબિશન અને કન્વેશન સેન્ટર, સરસાણા ખાતે કાર્યક્રમ રજૂ કરશે. કલાકારો નૃત્ય, નાટકો અને સંગીત દ્વારા કાર્યક્રમને જીવંત કરશે. મુંબઈના ડિમોલીશન ક્રુ દ્વારા ઓપરેશન સિંદૂરનાં ગીતો પર સ્ટંટ રજૂ થશે.

Published on: September 05, 2025