ભરુચમાં પૂર: નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર, 20+ લોકોનું રેસ્ક્યૂ, જુઓ Video.
Published on: 05th September, 2025
નર્મદા નદીમાં જળસ્તર વધતા ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. નવજીવન ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પાણી ભરાતા ફાયર વિભાગે 20થી વધુ લોકોને રેસ્ક્યૂ કર્યા. રેસ્ક્યૂ કરાયેલા લોકોને નવજીવન સ્કૂલમાં આશ્રય અપાયો, જ્યાં જમવા-રહેવાની વ્યવસ્થા કરાઈ. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે. This incident has revealed the need for proactive measures and continuous monitoring.

Published on: September 05, 2025