જામનગરમાં સોની વેપારી ગ્રાહકોનું સોનુ અને રોકડ લઈને રફુચક્કર, પોલીસ ફરિયાદ દાખલ.
Published on: 27th July, 2025
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં હરિઓમ જ્વેલર્સના જય સોનીએ વર્ષાબેન પાસેથી 26 ગ્રામ સોનું અને 90,000 તથા મહાવીરસિંહ પાસેથી 1,90,000 અને 26 ગ્રામ સોનું દાગીના બનાવવા લઈ છેતરપિંડી કરી. આરોપી જય વસંતભાઈ સોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

Published on: July 27, 2025