સુરત: ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધનાથી બ્રહ્મપુર દોડશે, મુસાફરોને અનેક સુવિધાઓ મળશે.
સુરત: ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધનાથી બ્રહ્મપુર દોડશે, મુસાફરોને અનેક સુવિધાઓ મળશે.
Published on: 27th September, 2025

ઉધના-બ્રહ્મપુર વચ્ચે અમૃત ભારત ટ્રેન શરૂ થશે; જેમાં ફ્રિઝ, ઓવન, વોટર પ્યુરીફાયર, ચાર્જિંગ પોઈન્ટ્સ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ફ્લેગ ઓફ કરશે. સુરતથી ઓરિસ્સા જતા લોકોને દિવાળી પહેલા ભેટ, ઈમર્જન્સી ટેલ્ક બેક યુનિટ સિસ્ટમ, CCTV જેવી સુવિધા અને સલામતી પણ છે. આ ટ્રેન પાંચ રાજ્યોને જોડશે.