Supreme Court: દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો: અફવાઓ હવાથી વધુ ઝડપથી ફેલાય છે.
Supreme Court: દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો: અફવાઓ હવાથી વધુ ઝડપથી ફેલાય છે.
Published on: 30th August, 2025

સુપ્રીમ કોર્ટે દહેજ કેસની સુનાવણીમાં જણાવ્યું કે દહેજ માટે હેરાનગતિની અફવાઓ હવા કરતાં વધુ ઝડપથી ફેલાય છે. કોર્ટે મહિલાને અપૂરતા પુરાવાને લીધે નિર્દોષ જાહેર કરી. આ નિર્ણય ઉત્તરાખંડ હાઈકોર્ટના નિર્ણય સામેની અરજી પર હતો. જેમાં મહિલાને ત્રણ વર્ષની જેલ થઈ હતી. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોની ભૂલ દર્શાવી.