સુહાની શાહ: જાદુનો ઓલિમ્પિક જીતનાર પ્રથમ ભારતીય મહિલા, Madhurima Newsમાં ખાસ વાત.
સુહાની શાહ: જાદુનો ઓલિમ્પિક જીતનાર પ્રથમ ભારતીય મહિલા, Madhurima Newsમાં ખાસ વાત.
Published on: 29th July, 2025

દેશની પ્રથમ મહિલા મેન્ટાલિસ્ટ સુહાની શાહે ઇટાલીમાં ‘FISM વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ મેજિક' જીતી. તેઓ ‘બેસ્ટ મેજિક ક્રિએટર’નો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય છે. સાત વર્ષની ઉંમરે પહેલું પરફોર્મન્સ આપનાર સુહાનીએ 5000થી વધુ શો કર્યા છે. ‘The Project’ શોમાં તેમણે હોસ્ટના પાસકોડ અને ક્રશની માહિતી આપીને બધાને ચોંકાવી દીધા હતા. આ સિદ્ધિથી અન્ય મહિલાઓને પ્રેરણા મળી છે.