JKને રાજ્યનો દરજ્જો: SCમાં 8 ઓગસ્ટે સુનાવણી, કલમ 370 હટાવ્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો હતો.
Published on: 05th August, 2025
જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા પર સુનાવણી 8 ઓગસ્ટે SCમાં થશે. પ્રોફેસર ઝહૂર અહેમદ ભટ્ટ અને ખુર્શીદ અહેમદ મલિકે અરજી કરી જમ્મુ અને કાશ્મીરને નિર્ધારિત સમયમર્યાદામાં રાજ્યનો દરજ્જો આપવા નિર્દેશ આપવા જણાવ્યું છે. પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ ગઈ છે અને પરિસ્થિતિ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે અનુકૂળ છે. 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવ્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો હતો. December 2023માં, SCએ કલમ 370 દૂર કરવાને યોગ્ય માન્યું હતું.

Published on: August 05, 2025