VIDEO: રશિયામાં 7ની તીવ્રતાનો ભૂકંપ અને 600 વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો.
Published on: 03rd August, 2025
Russiaના દૂર પૂર્વમાં 30 જુલાઈએ 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ફરી 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપના કારણે કુરીલ આઈલેન્ડની ધરતી ધ્રુજી ગઈ અને 600 વર્ષ બાદ જ્વાળામુખી ફાટ્યો, જેથી આસપાસના વિસ્તારો એલર્ટ મોડ પર આવી ગયા છે.
VIDEO: રશિયામાં 7ની તીવ્રતાનો ભૂકંપ અને 600 વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો.

Russiaના દૂર પૂર્વમાં 30 જુલાઈએ 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ફરી 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપના કારણે કુરીલ આઈલેન્ડની ધરતી ધ્રુજી ગઈ અને 600 વર્ષ બાદ જ્વાળામુખી ફાટ્યો, જેથી આસપાસના વિસ્તારો એલર્ટ મોડ પર આવી ગયા છે.
Published on: August 03, 2025