100 વર્ષ બાદ રક્ષાબંધન પર અદ્ભુત યોગ, આ 3 રાશિઓના ભાગ્ય ચમકશે.
100 વર્ષ બાદ રક્ષાબંધન પર અદ્ભુત યોગ, આ 3 રાશિઓના ભાગ્ય ચમકશે.
Published on: 05th August, 2025

Raksha Bandhan 2025: રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે, જે હિન્દુ ધર્મમાં ખાસ મનાય છે. બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ સુરક્ષાનું વચન આપે છે. આ વખતે રક્ષાબંધન 9 ઓગસ્ટ, 2025ના રોજ છે. દર વર્ષે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ રક્ષાબંધન મનાવાય છે.