'હવે તે મારા પતિ છે': પ્રેમમાં અંધ ભત્રીજીએ સંબંધો તોડી દિલ્હીમાં કાકા સાથે લગ્ન કર્યા.
'હવે તે મારા પતિ છે': પ્રેમમાં અંધ ભત્રીજીએ સંબંધો તોડી દિલ્હીમાં કાકા સાથે લગ્ન કર્યા.
Published on: 05th August, 2025

Niece marries uncle: મધ્યપ્રદેશમાં કાકા-ભત્રીજીને પ્રેમ થતાં દિલ્હીમાં લગ્ન, પરિવારે ભત્રીજીને પરત લાવ્યા બાદ કેસ નોંધાયો. આ કેસમાં પોલીસે ચારથી પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે. અગાઉ એક આધેડ વયની મહિલાએ તેની દિકરીની ઉંમરના યુવક સાથે લગ્ન કર્યા હતા.