MG કોમેટ ઇલેક્ટ્રિક કાર ₹15,000 મોંઘી; કંપનીએ ત્રીજી વખત ભાવ વધાર્યો, બેટરી સબસ્ક્રિપ્શન ફી પણ વધી.
Published on: 27th July, 2025
JSW-MG મોટરે MG કોમેટ EVની કિંમતમાં ₹15,000નો વધારો કર્યો. બેટરી સબસ્ક્રિપ્શન ફી પણ વધારીને ₹3.1 પ્રતિ કિમી કરી. આ વર્ષે ત્રીજીવાર ભાવ વધ્યો છે. અગાઉ માર્ચમાં ₹27,000 અને મેમાં ₹36,000 વધાર્યા હતા. કિંમત વધારા પછી એક્સ-શોરૂમ કિંમત ₹7.50 લાખ થઇ છે. EV ફુલ ચાર્જ પર 230 કિમીની રેન્જ આપશે. તેમાં નેક્સ્ટ લેવલ પર્સનલાઇઝેશન આપવામાં આવ્યું છે.

Published on: July 27, 2025