આયુષ્માન સ્કૂલ મિશન દેશમાં લાગુ: 26 કરોડ બાળકોને લાભ, 30 હજાર શાળાઓમાં ટ્રાયલ.
આયુષ્માન સ્કૂલ મિશન દેશમાં લાગુ: 26 કરોડ બાળકોને લાભ, 30 હજાર શાળાઓમાં ટ્રાયલ.
Published on: 27th July, 2025

કેન્દ્ર સરકાર 26 કરોડ સ્કૂલના બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની તપાસ સ્કૂલમાં કરશે. આયુષ્માન ભારત સ્કૂલ સ્વાસ્થ્ય મિશનનો ટ્રાયલ સફળ રહ્યો છે. 18 વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્યનું મોનિટરિંગ થશે, જેમાં ઈજા, હિંસા, માનસિક ડિસઓર્ડર, અને અન્ય રોગોનો સમાવેશ થાય છે. Counselling અને મેડિકલ તપાસ થશે. 34 રાજ્યોની 30 હજાર સ્કૂલોમાં ટ્રાયલ ચાલુ છે. આ મિશન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયની પહેલ છે.