યમનમાં હુતીઓ પર ઇઝરાયલનો હુમલો: 6નાં મોત, 86 ઘાયલ, ઇઝરાયલનો બદલાની કાર્યવાહીનો દાવો.
યમનમાં હુતીઓ પર ઇઝરાયલનો હુમલો: 6નાં મોત, 86 ઘાયલ, ઇઝરાયલનો બદલાની કાર્યવાહીનો દાવો.
Published on: 25th August, 2025

રવિવારે ઇઝરાયલે યમનની રાજધાની સનામાં હુતી બળવાખોરોના સ્થળો પર હવાઈ હુમલા કર્યા, જેમાં 6 લોકો માર્યા ગયા અને 86 ઘાયલ થયા. ઇઝરાયલી સેના (IDF) એ આ હુમલાને બદલાની કાર્યવાહી ગણાવી છે કારણ કે હુતી આતંકવાદીઓ વારંવાર ઇઝરાયલ પર હુમલો કરી રહ્યા છે. હુતીઓએ લાલ સમુદ્રમાં જહાજો પર પણ હુમલા કર્યા છે.