ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ટ્રક અને ટ્રેક્ટર અકસ્માતમાં 8નાં મોત, 43 ઈજાગ્રસ્ત.
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ટ્રક અને ટ્રેક્ટર અકસ્માતમાં 8નાં મોત, 43 ઈજાગ્રસ્ત.
Published on: 25th August, 2025

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, 43 ઘાયલ. SSP દિનેશ કુમાર સિંહે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા. આ અકસ્માત નેશનલ હાઇવે 34 પર થયો, જેમાં 61 લોકો રાજસ્થાન જતા હતા, ત્યારે એક કન્ટેનર ટ્રકે ટક્કર મારી. પોલીસે તપાસ હાથ ધરી છે.