કરાર પહેલાં 1971ના નરસંહાર બદલ માફી માંગો: બાંગ્લાદેશે Pakistanની ફજેતી કરી.
Published on: 25th August, 2025
Bangladeshએ Pakistanને જણાવ્યું કે કોઈપણ સમજૂતી પહેલાં 1971ના નરસંહાર માટે લેખિતમાં માફી માંગો. આ માંગણી બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને Pakistanના ડેપ્યુટી PM ઈશાક ડાર સમક્ષ ઢાકામાં યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં કરી હતી. Pakistan દક્ષિણ એશિયામાં એકલું પડી ગયું છે.

Published on: August 25, 2025