બિપિન દરજી પોલીસથી બચવા માટે USA SIM કાર્ડનો ઉપયોગ કરતો હતો.
બિપિન દરજી પોલીસથી બચવા માટે USA SIM કાર્ડનો ઉપયોગ કરતો હતો.
Published on: 03rd August, 2025

ગુજરાતના સૌથી મોટા કબુતરબાજી કેસમાં બિપિન દરજી પોલીસથી બચવા USA SIM કાર્ડ વાપરતો, જેથી પોલીસ તેને track કરી શકતી નહોતી અને તે અલગ-અલગ રાજ્યોમાં છુપાતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ બાતમીના આધારે વિજાપુર પાસેથી બિપિન દરજી નામના આરોપીની ધરપકડ કરી. બિપિન દરજી બોબી પટેલ માટે એજન્ટ અને ભાગીદાર તરીકે કામ કરતો હતો.