BCCIનો નવો નિયમ, કોચ ગંભીર અને મેનેજમેન્ટ સહમત, ખેલાડીઓનું ટેન્શન વધશે.
Published on: 05th August, 2025
BCCI ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પછી નવો નિયમ લાગુ કરી શકે છે. કોચ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા સતત બે ટેસ્ટ શ્રેણી હારી છે. ગંભીર સ્ટાર કલ્ચરનો વિરોધ કરે છે, તેથી BCCI ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે નવો નિયમ લાવી શકે છે. આ નિયમ ખેલાડીઓ માટે ટેન્શન વધારી શકે છે.

Published on: August 05, 2025