મધુરિમા ન્યૂઝ: 19 વર્ષે રીની નોરોન્હા દેશની સૌથી નાની ‘આયર્નમેન’ બની, લજ્જા દવે પંડ્યા દ્વારા રજૂ.
મધુરિમા ન્યૂઝ: 19 વર્ષે રીની નોરોન્હા દેશની સૌથી નાની ‘આયર્નમેન’ બની, લજ્જા દવે પંડ્યા દ્વારા રજૂ.
Published on: 29th July, 2025

IIT મદ્રાસમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરતી રીની નોરોન્હાએ જર્મનીના હેમબર્ગમાં 3.8 કિમી સ્વિમિંગ, 180 કિમી સાયકલિંગ અને 42.2 કિમીની મેરેથોન પૂરી કરી ‘આયર્નમેન’નો ખિતાબ મેળવ્યો. માત્ર 19 વર્ષની ઉંમરે તે ભારતની સૌથી યુવાન આયર્નમેન મહિલા બની. મુંબઈમાં જન્મેલી અને ગોવામાં મોટી થયેલી રીનીએ 16 વર્ષે જિમ્નાસ્ટિક છોડી ટ્રાયલોથોન તરફ પ્રયાણ કર્યું હતું.