ગાંધીનગરમાં આંગણવાડી બહેનોની 'આક્રોશ રેલી': આંદોલનના પડઘા ફરીથી ગુંજશે.
Published on: 04th August, 2025
ગુજરાતની Anganwadi બહેનોના પડતર પ્રશ્નો માટે સરકારમાં સતત રજૂઆતો છતાં સમાધાન ન થતાં, આંદોલનનો નિર્ણય લેવાયો છે. ગાંધીનગરમાં આંદોલનના પડઘા ગુંજશે, જ્યાં 4 ઓગસ્ટ 2025ના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે. ત્યારબાદ, મહિલા બાળ વિકાસ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

Published on: August 04, 2025