અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા 'આર્બિટ્રેશન કાયદા' પર પરિષદનું આયોજન કરાયું.
અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા 'આર્બિટ્રેશન કાયદા' પર પરિષદનું આયોજન કરાયું.
Published on: 27th September, 2025

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આર્બિટ્રેશન કાયદા પર પરિષદનું આયોજન કરાયું, જેમાં આર્બિટ્રેશન કાયદાના ક્ષેત્રના ન્યાયાધીશો અને વકીલોએ કાયદાઓ પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરી. આ કાર્યક્રમમાં જસ્ટિસ એન. વી. અંજારિયા અને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સહિત અન્ય ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા અને આર્બિટ્રેશનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તુષાર મહેતાએ સંબોધન કર્યું હતું. ઘણા વકીલો YouTube પર લાઈવ જોડાયા હતા.