4 વર્ષથી ટીમ ઈન્ડિયામાં જોડાયેલ સ્ટાર ખેલાડીને હજુ ડેબ્યૂની તક નથી મળી, 27 સદી ફટકારી ચૂક્યો છે.
Published on: 27th July, 2025
Abhimanyu Easwaran ભારતીય ટીમમાં 4 વર્ષથી ડેબ્યૂની રાહ જુએ છે. તે 2021માં ટેસ્ટ ટીમમાં સામેલ થયો પણ તક ન મળી. Rohit Sharma અને KL Rahulના કારણે તક ન મળી. હવે રોહિત શર્મા સંન્યાસ લઈ ચૂક્યો છે અને ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહી હોવા છતાં Abhimanyu Easwaran બેન્ચ પર જ બેઠો છે.

Published on: July 27, 2025