જાન્યુઆરીમાં Wholesale Price Index આધારિત ફુગાવો વધીને 1.81% થયો.
જાન્યુઆરીમાં Wholesale Price Index આધારિત ફુગાવો વધીને 1.81% થયો.
Published on: 17th February, 2026

જાન્યુઆરીમાં દેશનો જથ્થાબંધ ફુગાવો સતત ત્રીજા મહિને વધીને 1.81% થયો છે. ખાદ્ય, બિન-ખાદ્ય અને મેન્યુફેક્ચરિંગ વસ્તુઓની કિંમતોમાં વૃદ્ધિ થવાથી Wholesale Price Index આધારિત ફુગાવામાં વધારો થયો છે, એવું સરકારના ડેટામાં જણાવાયું છે.