ત્રિદિવસીય ‘સીટેક્ષ 2026’નું ઉદ્ઘાટન: AIના જોડાણથી ટેક્સટાઈલ ઉદ્યોગની ક્ષમતા અને સ્પીડમાં વધારો થશે.
ત્રિદિવસીય ‘સીટેક્ષ 2026’નું ઉદ્ઘાટન: AIના જોડાણથી ટેક્સટાઈલ ઉદ્યોગની ક્ષમતા અને સ્પીડમાં વધારો થશે.
Published on: 22nd February, 2026

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણામાં ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્ષ્પો–2026’નું આયોજન કરાયું. ટેક્સટાઈલ ઉદ્યોગમાં AIના ઉપયોગથી એફિશિયન્સી અને સ્પીડ વધશે. યુરોપિયન ટેકનોલોજી આધારિત મશીનરીનું ભારતમાં ઉત્પાદન શક્ય છે. એક્ષ્પોમાં અદ્યતન મશીનો રજૂ કરાયા. સીટેક્ષ એક્ઝિબિશનની 13મી આવૃત્તિમાં હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન લોન્ચ કરાયું.