કર્ણાટકમાં BJP ધારાસભ્ય લાંચ લેતા ઝડપાયા, લોકાયુક્તની કાર્યવાહી.
કર્ણાટકમાં BJP ધારાસભ્ય લાંચ લેતા ઝડપાયા, લોકાયુક્તની કાર્યવાહી.
Published on: 22nd February, 2026

કર્ણાટક BJP MLA Chandru Lamani લાંચ કેસમાં રંગેહાથ ઝડપાયા. સિંચાઈ પ્રોજેક્ટમાં ગદગના કોન્ટ્રાક્ટર પાસેથી ફરિયાદ મળ્યા બાદ ધરપકડ થઈ. તેમના બે સહાયકો પણ પકડાયા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકાયુક્તની મોટી કાર્યવાહી.