વૈશ્વિક સોનું ઉછળીને 5100 ડોલરને પાર: વિશ્વ બજારમાં સોનાના ભાવમાં વધારો થતા દેશના બજારમાં ભાવ વધવાની શક્યતા.
વૈશ્વિક સોનું ઉછળીને 5100 ડોલરને પાર: વિશ્વ બજારમાં સોનાના ભાવમાં વધારો થતા દેશના બજારમાં ભાવ વધવાની શક્યતા.
Published on: 22nd February, 2026

મુંબઈ બુલીયન બજાર શનિવારના કારણે બંધ રહી હોવા છતાં, વિશ્વબજાર પાછળ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. વિશ્વબજારમાં સોનાના ભાવ 5100 ડોલર પ્રતિ ઔંશને પાર કરી ગયા, જેના કારણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતા દેશના ઝવેરીબજારોમાં ભાવ વધવાની શક્યતા છે.