સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં 4,035 રેશનકાર્ડ ધારકોને નોટીસ, વાર્ષિક આવક 6 લાખથી વધુ હોવાથી કાર્યવાહી શરૂ.
Published on: 09th August, 2025
કેન્દ્ર સરકારે 2013માં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના શરૂ કરી. Income tax ડેટા મુજબ, 6 લાખથી વધુની આવક ધરાવતા 4,035 રેશનકાર્ડ ધારકોને નોટિસ અપાઈ છે. તેઓને યોજનામાંથી બાકાત કેમ ન કરવા તે અંગે પાંચ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. હજુ વધુ નોટીસો અપાશે. આ કાર્યવાહી Income tax વિભાગના ડેટાના આધારે થઇ રહી છે.

Published on: August 09, 2025