** તમામ રાશિ માટે સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે: મેષ, મિથુન માટે શુભ, મીન માટે ઉતાર-ચઢાવ ભરેલો રહેશે.
** તમામ રાશિ માટે સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે: મેષ, મિથુન માટે શુભ, મીન માટે ઉતાર-ચઢાવ ભરેલો રહેશે.
Published on: 01st September, 2025

** જ્યોતિષશાસ્ત્રી ડૉ. અજય ભામ્બી પાસેથી જાણો સપ્ટેમ્બર મહિનાનું તમામ રાશિઓનું ભવિષ્યફળ. કરિયર, સંબંધો અને આર્થિક સ્થિતિમાં પોઝિટિવ તથા નેગેટિવ બાબતો જાણો. વેપાર કરનારાઓને ફાયદો, નોકરીયાતને પ્રમોશનની તક, વિદ્યાર્થીઓને સમસ્યાઓ આવી શકે છે. પરિવારમાં સુમેળ જાળવો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, સમયસર checkup કરાવો.