Surat: સગીરાને નશાકારક પદાર્થો આપી વેચી, પોલીસે 3ની ધરપકડ કરી, ફરઝાના વોન્ટેડ છે.
Surat: સગીરાને નશાકારક પદાર્થો આપી વેચી, પોલીસે 3ની ધરપકડ કરી, ફરઝાના વોન્ટેડ છે.
Published on: 26th September, 2025

સુરતના લિંબાયતમાં 15 વર્ષીય સગીરાને નશાકારક પદાર્થો આપી 10 દિવસમાં બે વાર વેચી દેવાઈ. આરોપીઓએ શોએબ સાથે નિકાહ કરાવી અને મહારાષ્ટ્રમાં હિન્દુ યુવક સાથે લગ્ન કરાવ્યા. સગીરાએ માતાને ફોન કરતાં સમગ્ર ઘટના સામે આવી. પોલીસે નૂરી વસીમ શેખ, તેના પતિ વસીમ અને શોએબની ધરપકડ કરી, જ્યારે ફરઝાના વોન્ટેડ છે. Police આ કેસની તપાસ કરી રહી છે.