ફોરેક્સ રિઝર્વ 725 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે
ફોરેક્સ રિઝર્વ 725 બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે
Published on: 22nd February, 2026

દેશનું ફોરેક્સ રિઝર્વ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું, જે 725.727 બિલિયન ડોલર થયું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ, ભારતનો વિદેશી વિનિમય અનામત 8.66 બિલિયન ડોલર વધ્યો છે. આ ફોરેક્સ રિઝર્વમાં વધારો દેશની આર્થિક સ્થિરતા દર્શાવે છે.