₹17000 કરોડના લોન કૌભાંડ કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ, EDએ થોડા દિવસ અગાઉ રેડ કરી હતી.
Published on: 05th August, 2025
EDએ ₹17,000 કરોડના બેન્ક લોન કૌભાંડ મામલે અનિલ અંબાણીની પૂછપરછ કરી. તપાસ એજન્સીએ 1 ઓગસ્ટના રોજ સમન્સ જાહેર કરી અનિલ અંબાણીને નવી દિલ્હી ઓફિસમાં હાજર થવા આદેશ આપ્યો હતો. EDના આસિસ્ટન્ટ ડિરેક્ટર રેન્કના અધિકારીના નેતૃત્વ હેઠળ પૂછપરછ થઈ રહી છે.

Published on: August 05, 2025