અમદાવાદ: શહેરમાં હેરિટેજ થીમ પર 12 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી શોપિંગ ફેસ્ટિવલ યોજાશે.
અમદાવાદ: શહેરમાં હેરિટેજ થીમ પર 12 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી શોપિંગ ફેસ્ટિવલ યોજાશે.
Published on: 26th September, 2025

અમદાવાદમાં દુબઈ જેવા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થશે. જેમાં વોકલ ફોર લોકલને પ્રાથમિકતા મળશે. 12 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી સિંઘુભવન, સી.જી. રોડ જેવા વિસ્તારોમાં આયોજન થશે, જેમાં લોકલ સ્ટ્રીટ માર્કેટને પણ સ્થાન મળશે. ગત વર્ષની જેમ આ વખતે પણ ડિસ્કાઉન્ટ અને ઇનામો મળશે. ફૂડ ઝોન, ગેમ ઝોન પણ હશે.