બોડી શેમિંગ પર ભડક્યા સલમાન ખાન, ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ.
બોડી શેમિંગ પર ભડક્યા સલમાન ખાન, ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ.
Published on: 20th September, 2026

'બિગ બોસ 20' ના વીકેન્ડ કા વાર એપિસોડમાં હોસ્ટ સલમાન ખાન ટ્રોલર્સ પર ભારે ભડક્યા હતા. કેટરીના કૈફના શરીર પર થયેલી ટિપ્પણીથી દુ:ખી સલમાને જણાવ્યું કે લોકો અભિનેત્રીઓના લુક્સ, પરિવાર અને માતા બનવા પર ટિપ્પણી કરે છે. તેમણે એમ પણ કહ્યું કે 60 વર્ષના થયા બાદ તેમને પણ બુઢા કહેવાઈ ટ્રોલ કરાય છે. આ દરમિયાન તેમણે પોતાની ટી-શર્ટ ઉતારી, મેકઅપ હટાવી ટ્રોલર્સને જવાબ આપ્યો. તેમણે પેપરાજીની પણ આલોચના કરી, જે અજીબોગરીબ એંગલથી ફોટા પાડે છે. શોના અંતે સલમાનની તબિયત લથડી હતી.