જેઠાલાલે ફિલ્મી સ્ટાઈલમાં બબીતાજીને લપસતા બચાવ્યા
જેઠાલાલે ફિલ્મી સ્ટાઈલમાં બબીતાજીને લપસતા બચાવ્યા
Published on: 18th September, 2026

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના નવા એપિસોડની એક ફની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વીડિયોમાં, બબીતાજી લપસી પડવાના હોય છે, ત્યારે જેઠાલાલ ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી મારી તેમને બચાવી લે છે. આ દ્રશ્ય જોઈ દર્શકો ખુબ હસી રહ્યા છે. બબીતાજી જેઠાલાલનો આભાર માને છે અને કહે છે કે, જો તેઓ ન હોત તો તેમને ઈજા થઈ શકતી હતી. મેકર્સ દ્વારા શેર કરાયેલ આ વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ્સમાં જેઠાલાલના ટાઈમિંગ અને એક્સપ્રેશનના વખાણ કરી રહ્યા છે.